કાણોદર મોમીન જૂની જુમાત ધ્વારા એક પહેલ,જૂની જુમાત ના તમામ પાઘડી મેમ્બર ની ફેમીલી વિગત ઓનલાઇન જુમાત ને અને જુમાત ના વ્યક્તિ ને ઝડપથી મળી શકે તે માટે જુમાત દ્વાર www.kmjj.in વેબસાઈટ માં સમાજ ની ફેમિલી ઓનલાઇન ડિરેક્ટરી શરુ કરેલ છે ,આ પ્રયાસ માટે જમાત ના તમામ મેમ્બરે તેમની ફેમિલી મેમ્બર ની વિગત ભરવી .
ડિરેક્ટરી માં ફેમીલી વિગત ભરતા પહેલા ખાસ નોધ:
(*ફેમિલી હેડ મેમ્બર અને મેમ્બર ની વિગત આધાર કાર્ડ અને પાસપોર્ટ મુજબ ભરવા વિનતી છે)
(*ફેમિલી હેડ અને મેમ્બર ની વિગત English માં ભરવી)
(* ફેમિલી વિગત માં અને ફેમિલી હેડ રજીસ્ટ્રેશન માં ફેમિલી નાં હયાત વ્યક્તિઓ ની વિગત નાખવી)
સ્ટેપ ૧: આપ નીચે આપેલ ONLINE FAMILY HEAD REGISTRATION બટન ઉપર ક્લિક કરો, જો આપે ફેમિલી હેડ તરીકે રજીસ્ટ્રેશન કરેલ હોય ત્યારે આપ FAMILY HEAD LOGIN બટન ઉપર ક્લિક કરો.
સ્ટેપ ૨: બટન ઉપર ક્લિક કરવાથી આપને એક પેજ ઓપન થશે એમાં પેજ ના નીચે આપેલ રેડ કલર ના બટન " ફેમીલી હેડ રજીસ્ટ્રેશન " ઉપર કલિક કરો.
સ્ટેપ ૩: આપની ફેમિલી ની વિગત નાખવા માટે સૌપ્રથમ આપની ફેમિલી ના હેડ વ્યક્તિ ના નામ,મોબાઇલ નંબર,ઇમેલ થી રજીસ્ટ્રેશન કરવું પડશે, ત્યાર બાદ આપજો ઇન્ડિયાના રહેતા હસો તો આપના મોબાઇલ OTP NO અથવા ઇન્ડિયા બહાર ના રહેતા વ્યક્તિ માટે ઇમેલ ઉપર OTP NO થી આપનું ફેમીલી ના હેડ તરીકે રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
આપના હેડ મેમ્બર ની વિગત ની ચકાસણી એડમીન દ્વારા રજીસ્ટ્રેશન ના ૨૪ કલાક માં કરવા માં આવશે હેડ મેમ્બર ની વિગત ની ચકાસણી પૂર્ણ થતાં જેનો જાણ કરતો ઈમેલ અને મેસેજ આપનો રજીસ્ટર કરેલ મોબઈલ અને ઇમેલ ઉપર મોકલવા માં આવશે.
આપને મેસેજ મળે પછી આપ આપના યુજર નેમ અને પાસવર્ડ થી લોગીન કરીને પછી આપની ફેમીલી ની વિગત નાખવી.
Example:
ધારો કે જહીરભાઈ હસનભાઈ પોલરા એમની ફેમિલી ની વિગત નાખે છે ત્યારે એમની સાથે એમના માતા-પિતા રહે છે જહીરભાઈ હસનભાઈ પોલરા ની ફેમિલી હેડ ના રજીસ્ટ્રેશન માં હેડ તરીકે એમના પિતા હસનભાઈ થી પહેલું રજીસ્ટ્રેશન કરીને પછી એમની ફેમીલી ની વિગત નાખશે અને શાન્વાજ હસનભાઈ પોલરા એમની ફેમિલી ની વિગત માટે ફેમિલી હેડતરીકે શાન્વાજ હસનભાઈ પોલરા રજીસ્ટ્રેશન કરીને પછી એમની ફેમીલી ની વિગત નાખશે.
બીજું આપના ફેમિલી માં કોઈ દીકરી કે દીકરો પરણિત નથી ત્યારે એમને ફેમીલી હેડ તરીકે રજીસ્ટ્રેશન કરવાનું નથી એમની વિગત એમના પિતા ના હેડ માં નાખવી.
ફેમિલી હેડ નું રજીસ્ટ્રેશન માટે પિતા હયાત ના હોય ત્યારે માતા નું હેડ તરીકે રજીસ્ટ્રેશન કરવું.
ફેમિલી હેડ નું રજીસ્ટ્રેશન માટે માતા-પિતા હયાત ના હોય ત્યારે વ્યક્તિ પોતે ફેમિલી હેડ તરીકે રજીસ્ટ્રેશન કરશે.
આપને કઈ ફોર્મ ભરવા માં તકલીફ થાય તો આપ અમને અમારા +91 9925012744 અને ઈમેલ.
kanodarmominjunijamat@gmail.com કરવા વિનંતી છે.
આપ અમને અમારા નવીન પ્રયાસ માં સાથ સહકાર આપીને સફળ બનાવશો,જેનો KMJJ Team આપનો આભાર મને છે.
આથી દરેક મોમીનીનને જણાવવાનું કે આ વર્ષે આપણા સમાજ ના ધોરણ ૧૦ અને ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ના તેજસ્વી તારલાઓનું બહુમાન કોવીડ-૧૯ ના કારણે સામુહિક આયોજન થઈ શકે તેમ ન હોય જે તેજસ્વી તારલાઓનું અમોને મોકલેલ માર્કશીટ મુજબ ૧ થી ૩ નંબર આવનાર તેજસ્વી તારલાઓ તથા તેમના વાલી સાથે તા.૦૬.૦૧.૨૦૨૧ ના રોજ રાત્રે ૮.૧૫કલાકે જુમાત ખાના માં સન્માન સમરોહ જુમાત ની કમિટી ધ્વરા આયોજિત કરેલ હતો.
શિયા મોમીન જુમાત અને પીર અબુતાલીબ વેલ્ફેર ટ્રસ્ટ વતી સર્વે તેજસ્વી તારલા ઓને હાર્દિક શુભેચ્છાઓ
સાથે એક આપના સમાજ ને ગર્વ લેવા જેવી વાત છે કે આખા ગુજરાત માં સામાજિક અને શિક્ષણ વિભાગ ધ્વરા રિયા વજુભાઈ પોલરા ને પ્રથમ ધોરણ-૧૦ આવેલ અને બહુમાન કરેલ અને JEE Advance સારા ગુણ સાથે પાસ કરીને ચિરાગ અહમદભાઈ શાહુ આઈ.આઈ.ટી ખડકપુર માં એડમીશન મેળવેલ છે.