KANODAR MOMIN JUNI JAMAT

KMJJ.IN FAMILY MEMBER BIO DATA ONLINE DIRECTORY

કાણોદર મોમીન જૂની જમાત ના મેમ્બર ને નમ્ર વિનંતી છે કે વેબસાઈટ માં આપના ફેમિલી ના હેડ વ્યક્તિ નું રજીસ્ટ્રેશન અને ફેમિલી મેમ્બર ની વિગતો ભરશો.

ફક્ત 210 ફેમીલી હેડ ના રજીસ્ટ્રેશન થયા છે તો વેબસાઈટ મહત્તમ ઉપયોગ સમાજ ના વ્યક્તિ ને થાય તેમાટે અમને સપોર્ટ કરશો- KMJJ TEAM

આપને વેબસાઈટ માં કાઈ તકલીફ પડે તો Complain Form અથવા ઈમેલ થી અમને સંપર્ક કરશો

    કાણોદર મોમીન જૂની જુમાત ધ્વારા એક પહેલ,જૂની જુમાત ના તમામ પાઘડી મેમ્બર ની ફેમીલી વિગત ઓનલાઇન જુમાત ને અને જુમાત ના વ્યક્તિ ને ઝડપથી મળી શકે તે માટે જુમાત દ્વાર www.kmjj.in વેબસાઈટ માં સમાજ ની ફેમિલી ઓનલાઇન ડિરેક્ટરી શરુ કરેલ છે ,આ પ્રયાસ માટે જમાત ના તમામ મેમ્બરે તેમની ફેમિલી મેમ્બર ની વિગત ભરવી .

ડિરેક્ટરી માં ફેમીલી વિગત ભરતા પહેલા ખાસ નોધ:

(*ફેમિલી હેડ મેમ્બર અને મેમ્બર ની  વિગત આધાર કાર્ડ અને પાસપોર્ટ મુજબ ભરવા વિનતી છે)

(*ફેમિલી હેડ અને  મેમ્બર ની વિગત English માં ભરવી)

(* ફેમિલી વિગત માં અને ફેમિલી હેડ રજીસ્ટ્રેશન માં ફેમિલી નાં હયાત વ્યક્તિઓ ની વિગત નાખવી)

સ્ટેપ ૧: આપ નીચે આપેલ ONLINE FAMILY HEAD REGISTRATION બટન ઉપર ક્લિક કરો, જો આપે ફેમિલી હેડ તરીકે રજીસ્ટ્રેશન કરેલ હોય ત્યારે આપ FAMILY HEAD LOGIN બટન ઉપર ક્લિક કરો.

સ્ટેપ ૨: બટન ઉપર ક્લિક કરવાથી આપને એક પેજ ઓપન થશે એમાં પેજ ના નીચે આપેલ રેડ કલર ના બટન " ફેમીલી હેડ રજીસ્ટ્રેશન " ઉપર કલિક કરો.

સ્ટેપ ૩: આપની ફેમિલી ની વિગત નાખવા માટે સૌપ્રથમ આપની ફેમિલી ના હેડ વ્યક્તિ ના નામ,મોબાઇલ નંબર,ઇમેલ થી રજીસ્ટ્રેશન  કરવું પડશે, ત્યાર બાદ આપજો ઇન્ડિયાના રહેતા હસો તો આપના મોબાઇલ OTP NO અથવા ઇન્ડિયા બહાર ના રહેતા વ્યક્તિ માટે ઇમેલ ઉપર OTP NO થી આપનું ફેમીલી ના હેડ તરીકે રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.

    આપના હેડ મેમ્બર ની વિગત ની ચકાસણી એડમીન દ્વારા રજીસ્ટ્રેશન ના ૨૪ કલાક માં કરવા માં આવશે હેડ મેમ્બર ની વિગત ની ચકાસણી પૂર્ણ થતાં જેનો જાણ કરતો ઈમેલ અને  મેસેજ આપનો રજીસ્ટર કરેલ મોબઈલ અને ઇમેલ ઉપર મોકલવા માં આવશે.

    આપને મેસેજ મળે પછી આપ  આપના યુજર નેમ અને પાસવર્ડ થી લોગીન કરીને પછી આપની ફેમીલી ની વિગત નાખવી.

Example:

ધારો કે જહીરભાઈ હસનભાઈ પોલરા એમની  ફેમિલી ની વિગત નાખે છે ત્યારે એમની સાથે એમના માતા-પિતા રહે છે જહીરભાઈ હસનભાઈ પોલરા ની ફેમિલી હેડ ના રજીસ્ટ્રેશન માં હેડ તરીકે એમના પિતા હસનભાઈ થી પહેલું રજીસ્ટ્રેશન કરીને પછી એમની ફેમીલી ની વિગત નાખશે અને  શાન્વાજ હસનભાઈ પોલરા એમની ફેમિલી ની વિગત માટે  ફેમિલી હેડતરીકે શાન્વાજ હસનભાઈ પોલરા રજીસ્ટ્રેશન કરીને પછી એમની ફેમીલી ની વિગત નાખશે.

બીજું આપના ફેમિલી માં કોઈ દીકરી કે દીકરો પરણિત નથી ત્યારે એમને ફેમીલી હેડ તરીકે રજીસ્ટ્રેશન કરવાનું નથી એમની વિગત એમના પિતા ના હેડ માં નાખવી.

ફેમિલી હેડ નું રજીસ્ટ્રેશન માટે પિતા હયાત ના હોય ત્યારે માતા નું હેડ તરીકે રજીસ્ટ્રેશન  કરવું.


ફેમિલી હેડ નું રજીસ્ટ્રેશન માટે માતા-પિતા હયાત ના હોય ત્યારે વ્યક્તિ પોતે ફેમિલી હેડ તરીકે રજીસ્ટ્રેશન કરશે.

આપને કઈ ફોર્મ ભરવા માં તકલીફ  થાય તો આપ અમને અમારા +91 9925012744  અને ઈમેલ.
kanodarmominjunijamat@gmail.com કરવા વિનંતી છે.

આપ અમને અમારા નવીન પ્રયાસ માં સાથ સહકાર આપીને સફળ બનાવશો,જેનો KMJJ Team આપનો આભાર મને છે.

Photogallery

Visitor Counter